શનિવાર, 9 ઑગસ્ટ, 2014

ભાષા


અશ્રુઘરમાં સળવળાટ ને લાગણી નો તરફડાટ છે
શ્વસનમાં ઉશ્કેરાટ ને વિસ્મયતા જાય સડસડાટ છે

લલિત શૈલી, ભાષા સ્વાદિષ્ટ, સંવેદના રમતિયાળ છે
ક્યાંક લાગણ્ય ને ક્યાંક લજામણી માં લાગણી રસાળ છે
----રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. ભાષા
    અશ્રુઘરમાં સળવળાટ ને લાગણી નો તરફડાટ છે
    શ્વસનમાં ઉશ્કેરાટ ને વિસ્મયતા તો સડસડાટ છે

    લલિત શૈલી, ભાષા સ્વાદિષ્ટ, સંવેદના રમતિયાળ છે
    ક્યાંક લાવણ્ય ને ક્યાંક લજામણી એ લાગણી રસાળ છે
    ----રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો