"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 14 ઑગસ્ટ, 2013
વ્હાલ ઝાપટું
એમ લાગ્યું જાણે ગ્રીષ્મની
બળબળતી બપોરે વર્ષાનું ઝાપટું
તસવીર તારી સ્મૄતિમાં,
સંધર્ષમાં બને સહાય વ્હાલ ઝાપટું
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો