જર્જરિત પત્તે સુવર્ણ અક્ષર છું
સુકા ગુલાબી પુષ્પી અક્ષર છું !
નાનાજી રવિશંકર રતિલાલ દવે ગવડાવતા અમને
કાયમઃઃઃઃઃઃઃઃ
નાવડી મારી તાર અંબા નાવડી મારી તાર
મને એક છે તારો આધાર અંબા નાવડી મારી તાર
શું કરું ને જાંઉ કહાં હું મારગ મળે નહીં ક્યાંય
પંથ બતાવો આવી માતા (૨) મને કરજે તું કંઠ નો હાર ...અંબા...
મૄત્યુ મોંજા ને પ્રલય તોફાનો જાગ્યા જીવનમાં આજ
મધ દરિયા મારી નૈયા ના ડૂબે..મને માર હવે કાં તાર...અંબા..
મધુકર આવ્યો પાપી જગમાં તુ છે જગની માત
પાપી ને પુનિત કરવાને મારા ઉઘાડ જે તું દ્વાર ....અંબા...
મધ દરિયા મારી નૈયા ના ડૂબે..મને માર હવે કાં તાર.........
જવાબ આપોકાઢી નાખોsundar .rachna....