"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2013
આભાસી ભાત છું
પર્ણ નું ગાન છું શ્વાસ નું ગુલાબ છું
અર્પણ તાન છું ઘાયલ પાયલ છું
તર્પણ જાન છું સુગંધિત ધુપ છું !
સમર્પણ જાત છું કોયલની કૂક છું
આભાસી ભાત છું તુજ થી ના દુર છું
માંગી લે ખ્વાબ છું તુજ નીજ પ્યાસ છું
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો