નીલવર્ણી સુપ્રભાતે ચિંચિં કરતા પહાડોની વચ્ચે
તરૂવરના ઝુંડો માં ચૈતન્ય પ્રસરે ભંડારની વચ્ચે
કિરણ કિરણ પાંખ પ્રસારે મનોરંજન ઝાંખી વચ્ચે
છંદ શિખરિણી સરળ તરબોળ સૌંદર્ય છબી વચ્ચે
આંખો ખુલે રંગીન રંગીન ડોકિયા કર જાગે વચ્ચે
કૄષ્ણ કૄષ્ણ મોરપીંછુ પરમાનંદ થૈ ઝળકે વચ્ચે !
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો