રંગીલા પતંગિયા ને કોઈ કહોને કાનમાં કે તું મને ગમે છે
ભોળું કબુતર ને ઘુ ઘુ પારેવડું સાનમાં કહો તે મને ગમે છે
વીજળીવાળા સસલી જેવા ટાંઢા ટબુકલાથી કેમ ડરે છે ?
રાતરાણીની દિકરીઓનું ઝુંડ પજવે દિશાથી કેમ સરે છે ?
----------------------------------------------------
પોથી પંડિત પતંગ થઈ ગયો
મારી તાળી અંગત થઈ ગયો
---------------------------------------------------
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો