બુધવાર, 3 જુલાઈ, 2013

સોરી સોરી

પલળી પલળી ને થાંવુ મારે કોરી કોરી
તુજની પીગળી પીગળી તુજમાં છોરી

રૂંહ ભટકી કૃષ્ણા કૃષ્ણા મૈં તોરી ગોરી
બુજતી બુજતી ફિર જલી તુજ ની છોરી

વાદળી  ભટકી તૃષ્ણા રહે કોરી કોરી
પરદેશી પિયાં બુલાલે મૈં તોરી પો'રી

ચુપ ક્યું હૈ ચંદા પતા પુછતી ઠંડી હવાં
ઢુંઢે સુબહા પુછે પિયુ હું ના તોરી તોરી

ગુજર ગઈ કિતની બહારે ઔર પુકાર
ઘુંઘટ હટા દે આજા પિયા મૈ સોરી સોરી
--રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો