ગુરુવાર, 13 જૂન, 2013

પરપોટો....

સાબુપાણીએ ઉડ્યો પરપોટો....
ઉડી ફુલ પર બેઠો પરપોટો...
ગરમપાણીએ બળ્યો પરપોટો..
દાઝ્યો પછી રોયો પરપોટો....
હું ને તું નો રૂંવે રૂંવે પરપોટો...
બળ્યો ખુબ ફુટ્યો પરપોટો...
શું કામ આજ આવ્યો પરપોટો..
...રેખા શુક્લ

ખુબ રોવડાવે આવે ત્યારે ....જાતા પાછો રોવડાવે પરપોટો...
એક પરપોટો આટલું રોવડાવે...આખેઆખા દઝાડી કોઈના હસાવે....
...રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો