ગુરુવાર, 25 એપ્રિલ, 2013

હિંચકે રણકે


લાગણી ના હિંચકે, એક યાદ નું ફુલ ઉંઘતું
ફુંક મારી પ્રેમભીની, હવા ભળે શ્વાસ સુંઘતું
---રેખા શુક્લ 
રમ્યાં કરે ટહુકે ટહુકે
લાગ્યા કરે બેહકે બેહ્કે
શ્વાસ ચંદન મહેંકે મહેકે
પાયલ ચુડી રણકે રણકે
મુખે ક્રિશ્ના મણકે મણકે
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો