"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 27 માર્ચ, 2013
ભાળું આંસુ..............!!
તુ ના કહે હું જાત ભાળું આંસુ પી ને ખારાશ ગાળું
બહુ લાગે તો હું વાત ટાળું નજરને શર્મથી વાળું
ખાતા રોંઢો કરતાં વાળું રોજ જીવ બળતાં ભાળું
તડપતી રહે ધડકન જાણું ઝુકી ઇશ નજરૂં વાળું
---રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો