નેપરવીલની નદીએ પેહરયું પાનેતર
ઇમોશનલ ને અમેઝીંગ તેનું ચણતર
હોટ ને હોંશીલી હરદમ હસતી હુંફાળી
નણંદબા ને સાસુમા માં વાતુડીનું મળતર
અક્ષતચોખે પુજાણી કુમ કુમ ભાલે ટીલડી
પ્રિત-પિયુ ને પાનેતરે રૂડી મોંધીનું ભણતર
કિપ સ્વિમીંગ સ્મુધ સેલીંગ આશિષનુ વળતર
--રેખા શુકલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો