રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

મુજને વ્હાલબસ પછી ....
સુંવાળો રેશમરેશમ સ્પર્શ
વસ્ત્ર અડકી સરકી પડ્યા
ખિલખિલાટ હસતો શાવર 
ને બોખો સિંક નો નળ
નગ્ન ઉભો ટોવેલ રોડ ને
પકડી હાથ રૂમાલ પાથરી
તું બોલ્યો ઃ તારી જાત સાથે તો આજ રેહવા દે મુજને વ્હાલ
----------રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. જીવનદોર બાંધલી તુમસે જબ દિલસે

    અપની આંખોમે શર્મીલી જિંદગી તબસે

    --રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો