મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

પટપટ.. થોરે


લખ લખ લખોટીયું દડદડ અડીને
મધ મધ રાતડીયું તડતડ પડીને

રખ રખ લાગણીયું પટપટ રડીને
વખ વખ જિંદગીયું ઝટ્પટ ચડીને
--રેખા શુકલ

બીજ ને ફુંટ્યા અંકુર મુળિયા થડ થઈ ગયા
ગુલાબથી દાઝ્યા રણ ના થોરે છાંયે થયા
--રેખા શુક્લ 

1 ટિપ્પણી:

  1. અહિયા 'વખ વખ' નો અર્થ શું કરવો ?
    બી બન્ને પંક્તિ નો કોન્ટ્રાસ ,મનહરી લે તેવો છે રેખાજી

    જવાબ આપોકાઢી નાખો