કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
પડછાયો નહીં પ્રેમ થઈ જઈ મારામાં સમાવ છોવ્હાલનું વલોણું થઈ મારા લોહીમાં સમાવ છોસ્મ્રૂતિઓની મહેંક થઈ મારામાં ભળી જાવ છોહ્રદયમાં પરસ્પરના થઈ વિસામા મળી જાવ છો
અખંડ માયાજાળ પંપાળે જગતે લાવી બાળ સેહ્તો રહે ઝાળ.....ને કિનારે આવી ને ડુબતો રહે...!!!
પડછાયો નહીં પ્રેમ થઈ જઈ મારામાં સમાવ છો
જવાબ આપોકાઢી નાખોવ્હાલનું વલોણું થઈ મારા લોહીમાં સમાવ છો
સ્મ્રૂતિઓની મહેંક થઈ મારામાં ભળી જાવ છો
હ્રદયમાં પરસ્પરના થઈ વિસામા મળી જાવ છો
અખંડ માયાજાળ પંપાળે જગતે લાવી બાળ સેહ્તો રહે ઝાળ.....ને કિનારે આવી ને ડુબતો રહે...!!!
જવાબ આપોકાઢી નાખો