રવિવાર, 4 નવેમ્બર, 2012

અર્ધનારેશ્વર......... કી નાર ચાહ તું સતિ...!!!

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
સ્વયંમ લેવત સ્વયંમ પરિક્ષા જલત રતિ 
ભવત ગતિ ફિર ભી ચાહત નાર તું સતિ
શ્રવન ચાહત તાન હો...... ભવે ગતિ 
સુનત સાજન .....
કાહે સતાવત....... લાગે તોરી ભ્રષ્ટ મતિ
પંખ પકડ પિંજર રતિ યુગ કી નાર ચાહ તું સતિ
માનત જાનત ગલત જલત ઠુમક ચહત નાર તું સતિ
પાલત ભાવત દુર ન સહત કૈસી પ્યાસ નાર તું સતિ
........રેખા શુક્લ ૧૧/૦૪/૧૨

1 ટિપ્પણી:

  1. मैं कैसे सम्हालूं नैनों से अंसुवन का हार ,मुझे ऐसे बिखराया ना करो..

    જવાબ આપોકાઢી નાખો