તારા નજરની લાલસા શું ભારોભાર થઈ ગઈ,
ક્યાથી ઉઠે મારી નજર પાપણો ઢળી ગઈ...
તુ મારી વાણી માં વિશ્વાસે વિલિન થઈ ગઈ,
વ્યથા કારણ સ્વંયમ વિરહ પિડિત થઈ ગઈ
મોલ કમ કર માં યાદો ના હિસાબ દઈ લઈ
અભિલાષા ની આશ શું તૃપ્ત થઈ ગઈ...?
નકાબ થઈ ને પલકોથી ઉતરતી રહી ગઈ,
દિલે વળગી યાદ તો જહેર જહેર થઈ ગઈ
બુન્દ બિન્દુ થી ખેંચાઈ જોડાઈ ચુંટી ગઈ
સુરજ ની રશ્મિ રોશની માં... લુંટાઈ ગઈ
શોહરત મળે પેહલા... મહોર લાગી ગઈ
ડરો ના ગુલાબના કાંટો... હું રૂઝાઈ ગઈ
વાદિયાં વાઇલ્ડ ફુલોનો બાગ ભરી ગઈ
---રેખા શુક્લ ૧૧/૦૫/૨૦૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો