શનિવાર, 30 જૂન, 2012

કાનુડા....!!


સપના રડાવે રાતને 
      કહે મૌનને ઘણું
દિલની આરપાર જીવીને
  આગમનની અદામાં ઘણું
આ  સળવળાટ ની કરામત
   દિલમાં રણકી ઘણું
પડખું ફરી મૌજ  સરકે
  હિંચકે ઝુલે હૈયું ઘણું
---રેખા શુક્લ

1 ટિપ્પણી:

  1. દિવાના કહ્યા મહેફિલે હવે મુજ કામ નથી,
    થયા નારાજ હવે મુજ હાથે કોઇ જામ નથી,

    તેઓના અનુરાગે કર્યો હતો આતુર મુજને,
    હવે તો લાગણીઓના અહિં કોઇ દામ નથી,

    જવાબ આપોકાઢી નાખો