બુધવાર, 27 જૂન, 2012

શબ્દો....!!!


પોપટીયાની આંખે જોતા
શબ્દોના અહીં બને નાતા
ને શબ્દોથી વારી જાતા
તે શબ્દોથી દિલ  હારતા
શબ્દો ના છે ભઈ  કામણ
શબ્દોના છે સૌ મારણ
શબ્દો નું જો થાય  બંધાણ
શબ્દો જ  બને છે કારણ
-રેખા શુક્લ

3 ટિપ્પણીઓ:

  1. જીભના ટેરવે આવીને અટવાય છે શબ્દો,
    તમારા વગર જુઓ કેવા કરમાય છે શબ્દો,
    હું વાત કહેવા આવું છું, દિલને તમને,
    હું શરમાઉ છું તો જુઓ શરમાય છે શબ્દો...

    જવાબ આપોકાઢી નાખો
  2. શબ્દનો કંકાસ ને શબ્દનો આભાસ

    શબ્દનો એહ્સાસ ને શબ્દનો સેહવાસ

    શબ્દના કારણ ને શબ્દનો સહકાર

    શબ્દની કુંપણ ને શબ્દનો ધબકાર

    ---રેખા શુક્લ

    જવાબ આપોકાઢી નાખો
  3. shabd thai harva de thodo bhaas dil ma rehva de bhale shamanu bani aave tu thodi aankh dali suba de..khabar che aa fakt maara padachaya no khel che..rehva de sahi lighu je aapyu te aasu to mari pase rehva de...

    જવાબ આપોકાઢી નાખો