માસુમ છે મૌસમ ઘાયલ પરવાના
સુણાવી કહાની દિલ ને રડાવાના
રંગીન સ્વપ્નાના પડછાયા મજાના
જાગે મરે છે અહીં સ્વપ્ના સુહાના
અંજામ અહીંના અહીં રહી જવાના
રૂપાળી જુવાની ને રોતી જોવાના
પડછાયા પાછળ લાગ્યા રહેવાના
હસાવી રડાવે અહીં સ્વપ્ના સુહાના
-રેખા શુક્લ(શિકાગો)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો