શુક્રવાર, 2 માર્ચ, 2012

શ્રીમતી. નરગીસ દત્ત પપ્પા દ્વારા વોટર કલરમાં...

 

2 ટિપ્પણીઓ:

  1. કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
    કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
    કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
    ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું

    જવાબ આપોકાઢી નાખો
  2. लागणी भरेला रंगोथी सजावी, कल्पनानी पींछीथी,
    दिलनी दिलदारानुं ह्रदयनी दिवालो पर
    एक रंगीन स्वप्नुं रचायुं...

    हती शुं खबर ए स्वप्नाने के
    एना प्रयणनी असरथी ज
    जींदगीनुं हैयुं हरखायुं.... !!!

    જવાબ આપોકાઢી નાખો