बहोत तकलीफ होती हैं मुजे जिनेमें
मेरी हर सांस बसती हैं तेरे सीनेमें
---- रेखा शुक्ला
**********************************
જીવનમાં શિસ્ત વગર કંઇજ નથી,
શિસ્ત સંગાથે શક્તિ નો સંગમ એટલે જ સાર્થકતા
-- રેખા શુક્લ
***********************************
માંહ્યલો ગુલમહોરી
मेरी हर सांस बसती हैं तेरे सीनेमें
---- रेखा शुक्ला
**********************************
જીવનમાં શિસ્ત વગર કંઇજ નથી,
શિસ્ત સંગાથે શક્તિ નો સંગમ એટલે જ સાર્થકતા
-- રેખા શુક્લ
***********************************
માંહ્યલો ગુલમહોરી
હું પરોવાઈ ગઈ મણકે દોરી જેમ
દ્રશ્યના રંગીન મણકાનો આ હાર
રેખા, પ્રગ્ના, ઉષા,સપના, જેમ
દેવીકા, જયશ્રી,જિગીષા,ગીતા હાર
ના દ્વેષ વસેલ હરખપદુડી જેમ
હા, હું મણકાની માળા હાર !!
અતિ સ્થિર થાવાની લગનીમાં
ફરી પથ્થર
બન્યો લો હવે જવાનો અગ્નિમાં
દ્રશ્ય સાકાર
દેહ રાખ થાવાનો લાગણીમાં
ખોળો ખોબો
ધરતીનું વાતસલ્ય પાણીમાં
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો