ખુદની ખોજમાં
પડછાયા ભૂતકાળના
---રેખા શુક્લ
* પડતો જ રહે નેવે થી
હું નાચુ છમછમ ટેરવે થી
---- રેખા શુક્લ
પ્રેમનું ચક્કર ચલાવે આવી આયનો
કાગળ ચિઠ્ઠી પતર લખાવે આયનો
--- રેખા શુક્લ
અમે રહ્યા મૄગજળ ના મોતી
ખુશ રહીયે વાત ભલે હો છોટી
-- રેખા શુક્લ
કહાની થોડી ફિલ્મી હૈં
થ્રી ઇઝ એ ક્રાઉડ હૈં !!
--- રેખા શુક્લ
મૃગજળના ભીના રણે
સરિતાના તીરે તીરે
ઉગ્યા ગુલાબી ફૂલ
-- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો