"ગગને પૂનમનો ચાંદ"
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શનિવાર, 30 મે, 2020
ચીખે પ્રાર્થના
મુંઝાયું છે જગત આખું વાયરસથી
આને રાક્ષસ કહીશું કે દેવ શબ્દથી
મળી જાય ધોધમાર ફરફર કરવાથી
કળી લે ઝીણકું મારી શ્વાસ ભરવાથી
મન મંદિર ગયું ખળભળી ઉરમાંથી
પાન પત્તા બની ખરશે વાયરસથી
જીવન છે માખણચોર આગમનથી
હવે ચીખે પ્રાર્થના ફુલોના પલકોથી
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો