ધરતી પાડે ત્રાડ, ના કાપો ભાઇ ઝાડ..
બળ્યા ગુલાબ ને લો હવે બળે પણ ઘાસ...
આભે જો માનવ બળે, ના કાપો ભાઈ ઝાડ...
વરસો જોડે હાથ બાળ, ના કાપો ભાઈ ઝાડ ...
--- રેખા શુક્લ
પોતીકું ગણી માનેલો આધાર અદકેરો
હું ખોવાણો વનમાં પ્રવાસી એકલો અનેરો
---રેખા શુક્લ
માળા ના મોતી માંગે છૂટા છેડા
વેવિશાળે માંગ્યા હતા રૂડા બેડા
---- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો