ઝાંકળની ભીની ભીની ઝલકમાં ભળી ગોલમાલ શું પાંખ ને અગ્નિ છે ?
એકલ દોકલ ચંદનીયું તિલક બાકી, બીજી નજરે શું ફરમાન કલંક છે ?
નીકળે કાફલા બેબી બૂમરે શાણી, વેલ્ધી મલેનિયમ હોટ જનરેશન ્છે ?
વરસાવે વ્હાલનો વરસાદ અંગેઅંગ, સંવર રહી જીન્દગી સંગસંગ છે ?
શોલે શોલે ક્ષણોનું પગેરૂં, લઈ ને આવ્યો પડખે શબ્દ શું કલરવ છે ?
મનજોબન ના અંતિમ ઝરૂખે, ઉછાળી તરંગો ને ડોકાય શું કલરવ છે ?
----રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો