ઘરકૂકડી ના કહેશો કોઈને જઈ કરોના ના ભેટશો કોઈને
થયો કે થશે તેની રાહમાં કોઈના પર ના ભરોસો કોઇને
શા માટે મરવું છે ? શા માટે મળવું છે જલ્દીમાં કોઈને
તમે તમારું જીવન જીવો પંચાતિયાને હુ તુ આપ કોઇને
બોર બોર આંસુ રોયા સોરી થેંક્યું ના અસર હોય કોઇને
જિતવા માટે ચોખ્ખી ના હવે નેગેટીવ રિપોર્ટ રાહ કોઇને
---- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો