"આ પપ્પા ને શું કહેવું હવે? એ ક્યારેય નહીં ચેંજ થાય. અમે નાનકડા હતા ત્યારે બહારગામ જવાનું હોય ને ટ્રેન નો ટાઈમ ૭ વાગ્યા નો હોય. ૫ વાગ્યામાં ઉઠાડે તેમ નહીં પણ ૫ વાગે સ્ટેશને એમની સાથે બધાયે પહોંચવાનું. અરે, પણ બે કલાક શું કામ સ્ટેશને રાહ જોવાની ??? ટ્રેન ટાઇમસર આવે કે ના આવે આપણે તો મોડા ના પડીએ ને ? હે ભગવાન !!"
મને હસવું ના રોકાયું ને આખા રૂમ માં હા હા હા ... અમે બંને ખૂબ હસ્યા. તે આગળ બોલ્યોઃ " અરે આવું એકાદવાર નથી બન્યું દરેક જગ્યાએ અમે સૌથી પહેલા પહોંચી ગયા હોઈએ...યજમાન તૈયાર હોય કે ના હોય પણ અમે તો તેમના ઘરે બધા કરતા વહેલા. અરે પણ મુવીની ટીકિટ આવી ગઈ હોય તો પણ બે કલાક વહેલા પહોંચવાનું ??? મને એમ થયું કે કોલેજ પતી ગઈ છે તો આ વખતે તેમની સાથે એક વીક રહીશ. વેકેશન છે મજા આવશે સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ. પણ ૪ વાગ્યામાં ડીનર કઈ રીતે મને ફાવે યાર... ?? હદ કરે છે મારા પપ્પા. આમ બેસ, તેમ કર ..અરે હું કોલેજ ગ્રેજ્યુએટ થયેલ યંગ મેન છું શું મને ના ખબર પડે શું કરવું ને શું નહીં ? ...તું તારે હસ...તને હસવું આવે છે ને !! નેક્ષ્ટ ટાઈમ આઇ એમ ગોઇંગ ફોર ઓનલી ૩ ડેઇઝ. હી વીલ નેવર ચેંજ."
અમારી મિત્રતામાં કદી ડહોળ કે ભેળસેળ ન્હોતી તેથી જ આટલા વર્ષો અમે મિત્ર બની રહ્યા છીએ,એક બીજા ની રગેરગ ની ખબર છે. હા, એના મોટા ભાઈ ને સાચવવો ઘણો અઘરો હતો. તેથી અવારનવાર તે મારા ઘરે અથવા લાઇબ્રેરી માં મળતો. તેનો મોટોભાઈ ફીઝીકલી ચેલેંજ હતો. યસ હેન્ડીકેપ હતો. ને ઉપરથી તેને નાનો ભાઈ પણ હતો. નાનો ન્યુયોર્ક માં ઘૂમ કમાણી કરે છે એક પણ કોલેજ ફી ના દેવા કર્યા વગર. જ્યારે મોટા ભાઈ ને લીધે તેના મમ્મી - પપ્પા ફૂલ ટાઈમ જોબ કરે તેથી બ્રેન્ડન જ હાથમાં આવી જતો. પપ્પા ફીલીપાઇન્સ થી માસ્ટર કરીને યુએસ માં આવેલા તેથી સરસ સીક્સ ફીગર ની જોબ મળી હતી. ને મમ્મી પણ યુનિવર્સિટીમાં એકાઉન્ટંટ હતા. બધા જ બેનીફિટ્સ, ૪૦૧.કે ઇન્સ્યોરંસ ને પેઈડ રજા ફોર વેકેશન્સ ... ચાલો
આમા અમારી મિત્રતા પાકી થતી ચાલી.. પણ અચાનક એની મોમ ને કેન્સર થયું ને શી પાસ્ડ અવે..!! બીટ્વીન ધેટ ફાઉન્ડ આઉટ કે ડેડી ડિસાઈડેડ ટુ રી-મેરી ...માંડ માંડ સમજાવ્યો.. કે બીટવીન ઓલ મેન્સ હી નીડ્ઝ વુમન ટુ કેરી હાઉસ હોલ્ડ રનીંગ..!! મીસ્ટર પાર્ક ગોટ મેરી અગેઇન ફીલિપાઇન્સ ગર્લ સાથે હુ ટુક હીમ ફોર રાઈડ ઓફ હીઝ લાઇફ... મીસીસ નો લોસ ૬ વીકમાં રીપ્લેસ કરેલો..પણ માત્ર ૧૬ વીક્સ માં તો ડીવોર્સ વીથ ન્યુ વન... !!
અચાનક બોલ્યોઃ " યુ નો આઈ વોઝ ડાઇવીંગ ને પપ્પા ફેલ્ટ અનઈઝી...આઈ પુલ્ડ ઓન સાઈડ, હી વોઝ આઉટ ઓફ બ્રેથ સો વી ડિસાઇડેડ ટુ ગો ટુ ઇમરજન્સી"
"ઇઝ હી ઓકે ?" હું બોલ્યો, મારી તત્પરતા નો અંત લાવવા તેણે કહ્યુંઃ " ના, આફટર સમ સી.ટી. સ્કેન બ્રેઈન ટ્યુમર..આઈ હોપ હી ગેટ્સ બેટર સુન "
એલ. એ આવ્યા પછી બ્રેન્ડન ની વાત મોમ ને કરતા કરતા ઢીલો થઈ ગયો... મોમ સેઈડ ડઝ હી હેવ ગર્લ-ફ્રેન્ડ?? " નો મોમ એન્ડ હી ડઝન્ટ વોન્ટ ઇધર... ્નીધર વોન્ટ ટુ ગેટ મેરી નોર
ટુ એવર હેવ કીડ્ઝ !!" સેડ યંગ બોય ની વાત સાંભળી ને શેર કર્યા વગર ના રહી શકી. કરૂણતામાં પણ કોમેડી કરતા બ્રેન્ડન ની કરૂણતા છૂપી ના રહી શકી.
8888888888888888888888888888888888

આ લખવાનું દોરવાનું નાચવાનું કૂદવાનું બંધ કરી ભણો... બધું મૂકી ડોક્ટર બની પણ કોરોનાનું માસ્ક પહેરી પહેરી સ્કીનરેશ ને પરસેવે રેબઝેબ થઈ જવાયું છે. પણ કલીગ ને પડતો માર કેવી રીતે જોતા રહું !! આ માણસો ક્યારે સમજશે ? દરેકમાં માત્ર રોષ, ધૄણા, ને ક્રોધ
ભારોભારભરેલો છે. જે કોઈ પણ ઇશ્યુ લઈને બહાર નીકળી રહ્યો છે. પણ જ્યારે ચડસા ચડસીમાં ડર,ડીપ્રેશન આવી જાય જોઈ દુઃખ થાય કે માણસને સુધારવાનો કોરોનાનો પ્રયાસ હજુ ટુંકો પડ્યો છે કે. બોલીવુડમાં મી-ટુ આવ્યું ત્યારથી ભગવાન મનાતા હીરો-હીરોઇન-ડાઇરેક્ટર પ્રોડ્યુસરબધા ઉઘાડા પડ્યા છે. એમના પોલીટિક્સ ની રમતો પણ બહાર આવી ગઈ. શુશાંત સિંહ જેવા કલાકાર અભિમન્યુની જેમ સપડાયો ને આખરે આત્મહત્યા કરી બેઠો. એક વંટોળ પ્રગતિ ને ટેકનોલોજીનું ને બીજી બાજુ મોટુ વમળ અંદર ખેંચતું ને ત્રીજી તરફ
મોંધવારીનું બુલડોઝર ફરી વળે છે ટપ ટપ માણસો મરે છે ખચાખચ ભીડમાં કોણ કોને મદદ કરે ? કોઈ કોઈને સાંભળતું જ નથી.
પણ બધાને કંઇને કંઇ કહેવું છે માત્ર રાડા ચીસાચીસ ને બૂમો નો જ અવાજ છે. પૄથ્વી ત્રાહીમામ છે, ભાર ઓછો કરવા તૈયાર છે.
પપ્પા મારે ડોકટર થાવુ છે કે નહીં તે તો પૂછો.પારણામાંથી બાળક જાતે ઉતરે ને ખાવાનું માંગે રડે પણ મા ક્યાં છે... નહીં તો હાઇવે પર
૪ વર્ષનું છોકરું રઝળતું કંઇ રીતે મળે..!! બાળપણ જાય ખોવાઇ, હાઇસ્કૂલ પહેલા તો મા-બાપ જાય ખોવાઈ એટલે કે ડીવોર્સ કે ડેથ.
આમ એકલતા માંજ જીવે બાળક તમે તો નામમાત્રના માબાપ. પાછા આશા રાખીને બેસો કે મારી ઘડપણ ની લાકડી બનજો મારા બાળ. ત્રાસી ગયેલ શ્વેતાએ કોરોના દર્દીઓની ખૂબ સેવા કરી ને આખરે તે પણ દર્દી બની મૃત્યુ ને આધિન થઈ. છૂટી ગઈ ઘરની ઝંજટ ને
જવાબદારીમાંથી. મૌન બોલ્યું કોઈએ સાંભળ્યું ? હકીકત કહો તો લોકો કહે નેગેટીવીટી, વાહ રે આપની વ્યવહારિક બુધ્ધી !!
આ તો તારું મારું સૈહારું સગવડિયો ધરમ ને ઉપરથી રાખવાનો હાથ કે હું અહીંયા બેઠો છું કે બેઠી જ છું ને !! અંતર ઘટ્યું કે વધ્યું છે !
પ્રગતિ કે પ્રાર્થના કામ કરશે.. ?? આકાંક્ષી અનંત અંતરિક્ષની યાત્રાએ નીકળી ગયો સર્વે ને પાછળ છોડી ગયો. ધણીવાર લાગે નવા વિચારો નવીનતા ની દોડધામ ને મનની ગડમથલ કે નિર્થકતા ને ખાલીપો....!! શું સમય રૂઝાવે છે ઉંડા ઘા ???? મારાથી થયેલી કોઈ
પણ ભૂલને માટે માફી માંગુ છું કેમકે હું તારી સાથે જ છું. હું તને પ્રેમ કરુ છું . મને તારી પરવા છે. આ ત્રણ વાત સર્વે માટે છે. અસ્તુ.
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો