માંગી માંગીને મેં માંગી 'સ્વરછતા', છું હું પ્રકૄતિ
મળશે હવે લાગે છે 'સહકાર' હું ને તું જ પ્રકૄતિ
દીધો લીધો વ્યવહાર ભળ્યો તહેવાર હું જ 'આકૄતિ'
કરી 'નમસ્તે' કરીએ 'સંવાદ' સોણી 'સભયતા' આકૄતિ
વિશ્વ માંગે શાંતિ શુભારંભી દૈવી તત્વ છે પ્રકૃતિ
સહચારી સંસ્કૄતિ સંગ પ્રસન્ન સંસ્કારી પરિપૂર્ણ પ્રકૄતિ
--- રેખા શુક્લ
તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મેરા આપકી કૄપા સે સબ કામ હો રહા હૈ
કરતે હો તુમ કનૈહા મેરા નામ હો રહા હૈ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો