Movie/Album: भाभी (1957)
Music By: चित्रगुप्त
Lyrics By: राजिंदर कृषण
Performed By: मो.रफ़ी, लता मंगेशकर
चली-चली रे पतंग मेरी चली रे
चली बादलों के पार, हो के डोर पे सवार
सारी दुनिया ये देख-देख जली रे
चली-चली रे पतंग...
यूँ मस्त हवा में लहराए
जैसे उड़न खटोला उड़ा जाए
ले के मन में लगन, जैसे कोई दुल्हन
चली जाए रे सांवरिया की गली रे
चली-चली रे पतंग...
रंग मेरी पतंग का धानी
है ये नील गगन की रानी
बांकी-बांकी है उठान, है उमर भी जवान
लागे पतली कमर बड़ी भली रे
चली-चली रे पतंग...
छूना मत देख अकेली
है साथ में डोर सहेली
है ये बिजली की तार, बड़ी तेज़ है कतार
देगी काट के रख, दिलजली रे
चली-चली रे पतंग
Music By: चित्रगुप्त
Lyrics By: राजिंदर कृषण
Performed By: मो.रफ़ी, लता मंगेशकर
चली-चली रे पतंग मेरी चली रे
चली बादलों के पार, हो के डोर पे सवार
सारी दुनिया ये देख-देख जली रे
चली-चली रे पतंग...
यूँ मस्त हवा में लहराए
जैसे उड़न खटोला उड़ा जाए
ले के मन में लगन, जैसे कोई दुल्हन
चली जाए रे सांवरिया की गली रे
चली-चली रे पतंग...
रंग मेरी पतंग का धानी
है ये नील गगन की रानी
बांकी-बांकी है उठान, है उमर भी जवान
लागे पतली कमर बड़ी भली रे
चली-चली रे पतंग...
छूना मत देख अकेली
है साथ में डोर सहेली
है ये बिजली की तार, बड़ी तेज़ है कतार
देगी काट के रख, दिलजली रे
चली-चली रे पतंग
તમને પણ યાદ આવતી હશે અમદાવાદ ની ઉતરાયણ. અરે ! રૂફ ટોપ પાર્ ટી ની મજા જ અલગ જ્યારે મમ્મી ના હાથની તલસાંકળી મળે. બા ના
હાથનું ઉંધીયું ને રામુની ગરમા ગરમ જલેબી. તમે ક્યારેય મની લાડુ ખા ધા હશે કે નહીં પણ હા અહીં પણ હું મારી દીકરી માટે સિક્કો તલસાંકળીના
લાડુમાં છુપાવતી... મેજિકલ મની લાડુ વાળેલા અમને પણ જામફળ શે રડી સાથે મળતા. આખું આકાશ પતંગ થી ભરેલું રેહતું છેક રાત્રે પણ
ટુક્કલ જોવાની મજા ... ભાઈ બહે ન માં ફીરકી પકડવાનો વારો તો બહેન નો જ આવે... ને ભાઈ તો કા યપો છે માં મશગુલ હોય !! આગલા દિવસે
પતંગની થપ્પીને કમાન ચડાવી કિન્ ની બાંધી રાખે જો ફાટ્યો તો લઈ લગાડવાની. ને પેલો કાંચ ચડાવેલો દોરો... આંગળી માં કાપા પડે તો તેના પર
લેધરનું કવર પહેરાય... !! બીજા દિવસે છાપામાં પતંગ પકડતા ઈજા થયેલ કે મૄત્યુ પામેલ બાળક ની વાતો પણ છપાય.. તો પણ ધાબા તો કૂદાયજ.
વંડી તો ટપાયજ... ને આંગળા તો ચિરાયજ. કટી પતંગ ડાળી એ લટકતી દેખાયજ. ક્યારેક કબૂ તરા ના પગમાં દોરી ફસાયેલી પણ હોય ને વધુ ઇજા
ના થાય તે માટે હવે એ મજા વિલુ પ્ત થઈ જાય ખરું ને !! પણ નવો પોંક - તાજા શાકભાજી ને ફળોનો આનંદ જરૂર લેવાયજ. બધાને નવી તા જગી
ને તંદુરસ્તીની શુભેરછા. ને હા ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિ ન ની શુભકામના સંગ જય હિંદ !!
--- રેખા શુક્લ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો