કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 11 માર્ચ, 2015
રવિવાર, 8 માર્ચ, 2015
સોમવાર, 2 માર્ચ, 2015
મશગુલ છે
સંબંધ તારલા ટિમટિમાતા
વળતા લળીને વ્હાલ કરતા
---રેખા શુક્લ
ઇરછાઓએ કરેલી જિંદગીની નિલામી જોઈ છે
સુખદુ;ખના ચક્કરમાં શ્વાસોની ગુલામી જોઈ છે
--- મિતુલ પટેલ 'અભણ'
કુદરતે સૂરજ ને માત્ર આંખો આપી છે ને ચાંદ ને માત્ર હ્રદય !!
મોઢાં મલકતા ને હૈયા હોય દાઝંતાં
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ધરા !!
ઓલી વાદળી દે સખી થઈ સાથ રે
પ્રભુ ની પાસે જઈ રૂએ આ ઘરા !!
----રેખા શુક્લ
નૄત્ય કરાવે જીન્દગી એના તાન માં મશગુલ છે
ક્યારેક અક્ષરે ખીલે ક્યારેક ખુશ્બુ માં મશગુલ છે
----રેખા શુક્લ
બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015
મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)