શુક્રવાર, 14 જૂન, 2013

Happy Father's Day !

Dad you are my heart's guiding star, constant confort and shining example of bright and happy spark....Happy Father's Day !! 

શૈશવનું સ્મરણ થઈ ને રહી ગયા છો તમે ...સૌંદર્ય ના એક દ્વારે મુકી આંગણા ની બહાર મુકી મને સંસ્ક્રુતિની શેરી માં બેસાડી ...ચમકતાં તારલાં મા સપ્તૠષિના તારલાં-સાયન્સ ને મ્યુઝીયમમાં-ફોટો ગ્રાફી માં ને આર્ટ નો સુંદર વારસો દેવા માટે ખુબ જ માન છે. પારેવડાં જેવા ભોળા મા-બાપ ને બન્ને ખુબ સુંદર ગાયક ને દેખાવડા...આભાર પ્રભુ....મારા મનોમંથનની વાટે પપ્પા ની મીઠ્ઠી યાદો સ્મૄતિતંતુ એ...!!

આજના વાલીનો પુત્રપ્રેમ – કર્દમ ર. મોદી

અલ્યા, ભણ નહિ તો રહી જઈશ
દુનિયા જીવશે પણ તું મરી જઈશ

વસંત આવે કે વરસાદ આવે, બારી બહાર નહીં જોવાનું
કોયલ બોલે કે પતંગિયું ઉડે, તારે એ નહીં જોવાનું
વગર પાણીએ ડૂબી જઈશ
ભણ નહિ તો રહી જઈશ

લગન હોય કે ભજન હોય તારે તો લેસન જ કરવાનું
રિશેસ હોય કે રજા હોય ગમેતેમ નહીં ફરવાનું
મોટો થઈને પછી શું ખઈશ
ભણ નહિ તો રહી જઈશ

ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહીં
ઊપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં
નામ, રામનુંય ના લઈશ
ભણ નહિ તો રહી જઈશ.

કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છુટી ગયો...કવિ દાદ ને આજે યાદ ના કરૂ તેમ બને કેમ?? કેટલી કરૂણ પિત્રુવેદના....!! આમા મારો મમરો..રેખા શુક્લ

લોહી નું ટીપું કવિતા ..........

ઉષ્મા ભરેલું "હું" એક લોહી નું ટીપું
હું નો તુજ માં થયો સમન્વય...
ને ફ્રેશ પડીકે અક્ષર અક્ષર...
ઉપરથી ચટણી અર્થની...લો
થઈ ચટાકેદાર કવિતા ફટાફટ...
ફેસબુકે વહેંચાઈ, જઈ ને શોભાઈ ગઇ,
ક્યારેક મુકાઈ, ક્યાંક છપાઈ ગઈ,
ટપટપ ટીપાઈ ને ઘડાઈ ગઈ,
ક્યાંક બંધબેસતી ઘવાઈ ગઈ,
શર્માઈ ગઈ, લેવાઈ ગઈ ,
એમ સુશ્ક કવિતા ગવાઈ ગઈ.....
--રેખા શુક્લ

ગુરુવાર, 13 જૂન, 2013

નજારા હયા કા આલમ હૈ સારા...સુરજ કો હુઈ હરારત ...રાતો કો કરે શરારત

બાદલકી ચાદર હો તારોં કે આંચલ હો છુપે પલ દો પલ
બહારોકી છત હો દુઆઓ કે ખત હો પઢતે રહે યે ગઝલ
....રેખા શુક્લ

 રાતો કે સાયે ઢલ તે ચાહતકી બુંદે સંગ 
આંખો કો મીંચે મીંચે મૈં તેરે પીછે પીછે....
....રેખા શુક્લ


સુરજ કો હુઈ હરારત ...રાતો કો કરે શરારત
બૈઠા હૈ ખિડકી પે તેરી...ઇસ બાત પે ચાંદ ભી બિગડા...
કતરા કતરા વો પીઘલા... ભર આયા આંખો મે મેરી
 તો સુરજ બુઝાદુ તુજે મૈ સજાદુ...સબેરા હો તુજ્સે હિ કલ....
.....રેખા શુક્લ

સુરજ બુઝાદુ આ ચાંદ કો મનાલું....
ઐસે ચલે જબ હવા....
ઇશ્ક હુઆ હી હુઆ...
હલ્ચલ હુઈ જરા શોર હુઆ ....
દિલ ચોર હુઆ તેરી ઔર હુઆ....!!...
....રેખા શુક્લ

પલકો કે હોંઠ સે રાહપે રહતે હૈ અબ હમ વહાં
કદમોં કો સંભાલે તો નજરોં કો ક્યા કરે?
નજરોં કો સંભાલે તો દિલ કા ક્યા કરે?
દિલ કો સંભાલે હૈ જુંબા...!!
.....રેખા શુક્લ

હર કોશિશે કશ્મકશ....ઔર કશિશ કરે કરિશ્મા...!!
તાર તાર ઝનઝને---બાર બાર છનછને...!!
.....રેખા શુક્લ

જુલ્ફેં બિખરી ...ઝરાઝરા....મેરા જહાં તુમ..

મગરૂર તુમ મશવરા તુમ, ઔર મેરા બયાન તુમ...મિલન તુમ મઝાર તુમ, મેરા જહાં તુમ...
મુખબરે મયકદા મુશકિલ તુમ, ઔર મેરી જાન તુમ...મેરા ખ્યાલ મેરા હિ ખ્વાબ, મેરા દર્દે-હાલ તુમ .....
મંદિર મસ્જીદ માસુમ તુમ, ઔર મેરી શાન તુમ......મંઝર મંઝર કરાર તુમ, દેખું જિધર હર જગહ તુમ.....
મુલાકાત તુમ મંઝિલ ભી તુમ, મિલતે હી તુમસે હોશ ભી તુમ.....જિસ્મોજાન રંજે ગમ તુમ, દવા ભી તુમ....
.............રેખા શુક્લ


રિમઝિમ રિમઝિમ બુંદે ગીરે 
તન પે મેરે..............
શિધ્ધત સે ના હટી નજરે તેરી 
તન સે મેરે.....
ચૌંક ગઈ લો જુલ્ફેં બિખરી 
તન પે  મેરે.....
લગ ગઈ દૌડ ગલે નજર તેરી 
તન પે મેરે
............રેખા શુક્લ

ફિર ચુપકે ચુપકે વાર કરે 
ઔર છુપકે છુપકે પ્યાર કરે
દિલ ક્યું આજ એતબાર કરે ...
પેહલુમે આકે ચાંદ ખિલા કરે-
બેશક બેહયા બેશુમાર મિલા કરે..
પેહલુ મે ચાંદ યે હરબાર કહે ....
ઝરાઝરા બારબાર વો કરે....   
ખુલંખુલ્લા પ્યાર કરે....!!
............રેખા શુક્લ

બિછડકે

તુજે મિલકે પુરી રાત જાગી...
બિછડકે ક્યા હાલ રાત કરેગી....
...રેખા શુક્લ

ચંદન ને ધતુરા નુ ફુલ ગમે .....
ચંદ્ર ને રુદ્રાક્ષ સંગે રાખ ગમે...!
તુજનું વ્હાલું કોમળ પુષ્પ બનુ...
તુજ પર ચડું તુજ ચરણે મળું...
...રેખા શુક્લ 

બિછડકે તુજ સે અબ મુજે મરના હૈ
યે તજુર્બા મુજે ઇસી જિંદગીમે કરના હૈ

દુર જાને સે ભીના ચૈન પાયેંગે 
જીતના ભુલાયેંગે યાદ આયેંગે
હોગી આંખે બંધ યા ખુલી 
ન છુપેગી યે દિવાનગી...
તેરા ચેહરા દિખ જાયેગા...
જાતા લમ્હા રૂક જાયેગા....!!

રંજે ગમે હૈ આલમ નમ હૈ....
હું મૈં જિંદા યે ક્યા કમ હૈ...



પરપોટો....

સાબુપાણીએ ઉડ્યો પરપોટો....
ઉડી ફુલ પર બેઠો પરપોટો...
ગરમપાણીએ બળ્યો પરપોટો..
દાઝ્યો પછી રોયો પરપોટો....
હું ને તું નો રૂંવે રૂંવે પરપોટો...
બળ્યો ખુબ ફુટ્યો પરપોટો...
શું કામ આજ આવ્યો પરપોટો..
...રેખા શુક્લ

ખુબ રોવડાવે આવે ત્યારે ....જાતા પાછો રોવડાવે પરપોટો...
એક પરપોટો આટલું રોવડાવે...આખેઆખા દઝાડી કોઈના હસાવે....
...રેખા શુક્લ

બુધવાર, 12 જૂન, 2013

ચાંદ પે ભી દરબાર....

ઈમોશન એક્શન કા ભંડાર ભર લે ચાંદ પે ભી દરબાર....
ગુજ્જુ હૈ યારો કે યાર રબ કા વાસ્તા દે હર બાર....
અલ્ટીમેટ સરફિરે ખુદ્દાર જીન્સ મે હૈ તેજ રફતાર...
ઓરીજીનલ દિલ વાલે ગુજ્જુ ના મિલતે બેકાર
...રેખા શુક્લ

ધોધમાર તરસે વસ્યું ખુલ્લું આરસનું પરબિડીયું
વાદળિયે વરસે હસ્યું લુખ્ખુ પારસનું પરબિડીયું
...રેખા શુક્લ