બુધવાર, 12 જૂન, 2013

ચાંદ પે ભી દરબાર....

ઈમોશન એક્શન કા ભંડાર ભર લે ચાંદ પે ભી દરબાર....
ગુજ્જુ હૈ યારો કે યાર રબ કા વાસ્તા દે હર બાર....
અલ્ટીમેટ સરફિરે ખુદ્દાર જીન્સ મે હૈ તેજ રફતાર...
ઓરીજીનલ દિલ વાલે ગુજ્જુ ના મિલતે બેકાર
...રેખા શુક્લ

ધોધમાર તરસે વસ્યું ખુલ્લું આરસનું પરબિડીયું
વાદળિયે વરસે હસ્યું લુખ્ખુ પારસનું પરબિડીયું
...રેખા શુક્લ

ડોલર ટિકીટે

ડોલર માં ખોવાણું લોટરી માં સમાણું
પ્રલોભન ટિકીટે શમણું થઈ ગવાણું
શ્વસન વિના જિવાણું ઓગળી તપાણું
ઝાંકળ વિના કતારબંધ કરમાણું !!
--રેખા શુક્લ

પગલી પાગલ

મખમલી મૈં હું પહેલી જા રે જા ના તેરી સહેલી
મચલ મચલ ના જા તું સ્વપ્ન કી તેરી સહેલી
...રેખા શુક્લ

અગન અગન સુજન સુજન ફિરભી મૌત ન આઈ 
  રોક ચલી આઈ ... જો યાદ તેરી આઈ!!
મુડ મુડકે ના દેખા કર અબ મુંદ લી હૈ પલકે ખોલ આઈ
.....રેખા શુક્લ

પંછી બિછડે મિલને સે પેહલે બાંસુરી પગલી પાગલ ફિર લે આઈ !!
....રેખા શુક્લ

મખ્ખન મખ્ખન કિશન માંગે ચખન ચખન ફર્શ પે નાંચે
પત્તિયાં પત્તિયાં બુંદ ભાગે બતિયાં બતિયાં નિંદ સે જાગે
----રેખા શુક્લ

સોમવાર, 10 જૂન, 2013

શાહી અડપલા....

ભઈ ભીંજાવાનો પાસવર્ડ ખોળો
કોઈ આગિયાને બરણીમાં ઢોળો
...રેખા શુક્લ

ગોવિંદ છે પ્રાણ અમારો
--તો'ય વરસાદી અડપલા...
આ ફોરા ફોરા અભરખાં---
કરે કમાલ શાહી અડપલા....
.....રેખા શુક્લ

ટપોરી એ ખોવાયું સરનામું...
ચિતરેલા મોરમાં ભરમાણું...
કાગળે અક્ષરોનું તરભાણું ....
ચોમાસું રો'તું ટપ ખોવાણું...
....રેખા શુક્લ

ધોધમાર વરસાદી સ્વપ્ન થઉ --
ઝુકી વાદળી સંગ ચુમી જાંઉ...
રોજે રોજ મારામાં ઓગળું..
અંધારે મીણ થઈ પીગળું...
આ ઝાંકળ ટાઢી આદર જાણી....
લીલી વાઢી ચાદર તાણી-
....રેખા શુક્લ

મ્રુગનયની ...મોરની....!

કોઈને કંઈક સારું લાગે 
કંઈક ને કોઈ સારું લાગે
કેવા સંબંધ ને કેવા પ્રબંધ
નિબંધ જેમ વધે અકબંધ 
---રેખા શુક્લ

સાંસોકી આદત હૈ ના.....હવા તો જરુરી હૈ ના..!
તન્હા, મગર મેહફિલ તો હૈ ભરી ભરી...ના...!!
જિંદગી મેરે ઘર આ'રી જાંઉ તુજ પે મૈં વારી !!
....રેખા શુક્લ

મેરે ભીતર મેહકે કસ્તુરી
મૈં મ્રુગનયની મૈંહી મોરની
....રેખા શુક્લ

ઝરણું થઈ ને વહેવા દે
પ્રેમ થઈ ને રેહવા દે
આપે તે તો સેહવા દે
..રેખા શુક્લ

શુક્રવાર, 7 જૂન, 2013

જીવન ....

વન-વે છે આ જીવન
જી-વન છે આ જીવન
લાગે છે તોય  જીવને
હા જીવીએ છીએ આ જીવન 
...રેખા શુક્લ

ગુરુવાર, 6 જૂન, 2013

ચોપડી જ્ઞાનની રજાઈ.....

ચોપડીવાળા દાદા-દાદી
ભુલકાંઓની પુસ્તક્પ્રીતિ
શબ્દ ની સોય સુરના દોરા
 ને જ્ઞાનની રજાઈ
----રેખા શુક્લ

મૌન તારું તુટે છે !
ઇરછા નગરે ઝુરે છે
...રેખા શુક્લ

ના કરવાનું કરાવે આ લાગણી ખુબ સતાવે છે
ઓઢી લાગણીની ચાદર તો કબર સુધી તણાઈ છે...! 
....રેખા શુક્લ