શુક્રવાર, 12 એપ્રિલ, 2013

યાંદે નાઝ્નીન.....


સુનો દિલસે તેરે નામ કી ઘકઘક આવાઝ આયે...
બોલે તેરા નામ પિયા રે પિયા કૈસે જીયે હાયે....
---રેખા શુક્લ 

યાંદે નાઝ્નીન પાંવ સે લિપટી હૈ લેકિન મૈં છુડાના ચાહતી હું
 ઉભરકે ડુબે ફિર ઇતની પાસ આયે મૈ ઉતની દુર જાના ચાહું 
---રેખા શુક્લ 

નશીલી ભોલી આંખે મયકદા
બાલોંકી ઘટા કી ઉફ યે અદl
---રેખા શુક્લ

ઇશ્કકે ઝનુનમે નાહ ગઈ, વજુદે રેહમતકી બારિશ જો હો ગઈ
મેરે જીસ્મ સે મેરી રૂહ તક, કોઈ ચાંદની સી ઉભર ખો ગઈ..!
-રેખા શુક્લ



થારો નેહ વરસે અક્ષર થૈ બારે માસ એટલે પ્રેમ


મેરે આંચલ સે મુંહ ઢાંક કર દેખ રાત ભર ચાંદ સોતા રહા
પ્યાર કી ચાંદનીમે નહાઈ હુઈ ગઝલ ધડકન ગુનગુનાતા રહા
મનકી મિટ્ટીમે કોઈ મેહ કે બીજ બો કર લિપટી ગઝલ ગાતા રહા
ગુનગુનાતા અંધેરા ફુલ કે દિપક જલાતા રહા ઔર હસતા રહા
ભીગે બાલોસે છનછન મોતી ઝરે ચાંદ ઉસે બસ પિરોતા રહા
---રેખા શુક્લ 

ગુરુવાર, 11 એપ્રિલ, 2013

લંઉ કવિતા...!!

આવને તને કાગળ પર નિખારી સંવારી લંઉ કવિતા
રૂઠીને હું સતાવી ને પાછી પણ મનાવી લંઉ કવિતા
પ્રેમ-નજર હથકડી થી લાવ તને બાંધી લંઉ કવિતા
માત્ર મારી ને મારી જ બંદીવાન બનાવી લંઉ કવિતા
---રેખા શુક્લ
સ્વપ્ન લાવી પોઢ્યા રાત લઈ ને 
રણમાં મહોરે મોગરું પ્રભાત લઈને
---રેખા શુક્લ

તારી યાદોથી....!!

તારી યાદોથી...મને તો ફુરસત છે જ નહીં તારી યાદોથી ..તારા કરેલા વાદો થી...
ખુબ સંભાળીને રાખી છે તને પણ ખબર નથી....કેટલી સંભાળી ને રાખી છે...
રોજ રોજ તેને ઝાડીને, ધોઈને, તાર પર નાંખી, ગર્મી માં સુકવું છું...સાંજ થતાંજ
ભેગી કરીને સમેટી લંઉ છું..દિલની અલમારી માં મુકુ છુ...
ને ક્યારેક થંડીની ગર્મીમાં ઘુમુ છું ને વરસાદી પાણીમાં ભિંજુ છું..
ગરમી ની સવારે ઉઠાડીને તો ક્યારેક સુંદર સાંજે ..મારી સાથે ફેરવું છું...
તેને ભણતા, લખતા, ગાતા,ગણગણાવતા...ક્યારેક ડરાવીને,
કાં તો મોંઢું ચડાવીને જ્યારે તંગ કરું છું, ને બહુ થાય તો વઢું છું, ચંપલ લગાવું છું,
રોજ મારામાં ઝુલાવું છું કે કયાંક દુર ના થઈ જાય મારાથી...જી ભરી ને બેહલાવું છું ..
સમય ઓછો પડે છે મારો નહીંતર ચાહવા છતાં વધુ થી પણ વધુ પાળતી પોસતી..
મારા તન-મનમાં ..ને વિચારતી કે હું તો ભરી તારી યાદોથી...
---રેખા શુક્લ ૦૪/૧૨/૧૩

બુધવાર, 10 એપ્રિલ, 2013

મત્સ્ય


વારસ થઈ ને જન્મી ને ધબકાર થઈ ને જીવે છે..!!
જન્મી ત્યારે કદી  ચાલે બસ દોડતી ટેરવે લાગે....!!
ચકળવકળ મલક્તી આંખો હોઠ બસ હસ્તા માગે...!!
વ્હાલ કરો તો વળગી પડે ને નજરું તેની ભાગે...!!
ડોકટરનું નિદાન એવું ડાન્સીંગ આઈઝ છે લાગે...!!
લીગલી બ્લાઈન્ડ મોટી આંખો પ્રકાશ ના માગે....!!
પાણી પર મત્સ્ય તરે તેમ સ્ટેજ પર નાચી ભાગે...!!
સોળ વર્ષની કોરી કન્યા ડ્રાઈવ કરવા ના માગે...!!
---રેખા શુક્લ (સત્યઘટના-ડાન્સીંગ વીથ સ્ટાર્ઝ)

શનિવાર, 6 એપ્રિલ, 2013

क्या तुजे याद है?


रोशनी के खंभे के नीचे बैठ पढना ...क्या तुजे याद है?
पहाडी के कोने मे बस्ती मे रेहना....क्या तुजे याद है?
बटुवे जैसे मंदिर मे रोज मिलना.....क्या तुजे याद है?
लोकीट सी मंजिल पे साथ चलना.....क्या तुजे याद है?
ना शब्द ने टोका ना हाथोका रोकना....क्या तुजे याद है?
राह दिशा तुं, करे जिधर प्रस्थान.......क्या तुजे याद है?
---रेखा शुक्ला ०४/०६/१३

आंसु उभर आये.................!!!



चलती बोलती तस्वीर गर पुछे, इन्सान के जान का मोल बताये
मकसद तेज कदम राहे, ख्वाहिशे कोशिश संजिदा किंमती बनाये
नाराजगी अंदाजे बयान हो तो भी, गुलमहोर की गलियां बनाये
सफर तन्हा चौबारे पे चुडी की दुकान, खडकी ये सवालात जताये
छोटी बकरी के संग मासुम टटोले, जवाब चरागे किताब ले आये
तिनकों के नशेमन तक, हुं हुं करे दिल फिर अखियों से बरसाये
बिखरी पडी हुई गुफ्तगु, रोशनी की छडी मेरे अपनेकी पेहचान लाये
पथ्थर की हवेली से कहीं दुर, शिशो के घरोंदो के बाजु मुड के जाये
नजर बचाके आज भी वो देहाती मोड, तलाशे आंसुमे बेह के जाये
लिखुं वो पहुंचे दिल तक दिन गुजरे, जैसे अजनबी हुं यहा आये
वतन की तलाश मैं अपने ही घर मे, जैसे एहसान उतारा जाये
बहोत अब ना सोचना देखो कही, मेरे संग तेरे आंसु उभर आये
----रेखा शुक्ला ०४/०६/१३