બુધવાર, 13 માર્ચ, 2013

કુછ- કુછ


આરઝુ દિલે વહી સંવેદના
આંખે વેહતી ચાખે વેદના
---રેખા શુક્લ 
ચાંદમાં ઝબોળેલું સપને રૂપેરું શહેર છે
ચરમસીમા એક લાગણીનો એહસાસ છે
---રેખા શુક્લ
થોડે અરમાંથોડે આંસુ
થોડે ફુલનિસાર ખુશ્બુ
--રેખા શુક્લ

ફાગણીયો અણસાર....!!


સજળ નૈને કરે પ્રેમ ઝાંઝરનો રણકાર છે
નજરમાં નગર છે મળી લે આવકાર છે
ટહુકી લે મોરલો મેઘ મલ્હારે સત્કાર છે
કુણા પર્ણો પર પથારી ખોળે ભણકાર છે
કેટ્લી દરકાર કા'ના પ્રેમનો પ્રતિકાર છે
આવિષ્કારને અંગિકાર મારો સહકાર છે
----રેખા શુક્લ ૦૩/૧૩/૧૩

પડે પગલીયું હ્રદય ભીનાશે….


ઉંટ્પગલે આવી વણઝાર રેતમાણસો હારું
ભીનું કારણ તારું રુવે ઝાંઝવું રણનું મારું
હ્રદય ભીનાશે મ્રુગજળ પ્યાસું હરણું મારું
પ્રીતડી પ્યાસી ભાન ભુલવે મ્રૂગજળ હારું
---રેખા શુક્લ 

ડાળીઓ જવાન ઝુલશે....!!


પર્ણ ને ડાળીઓ જવાન થઈ જશે

કળીઓની ચમનમાં હવા થઈ જશે

પાલવની સુગંધે ઓરડે જૈ ભરાશે

ગુલાબી થૈ ગુલાબી આંગણે ઝુલશે
---રેખા શુક્લ

સોમવાર, 11 માર્ચ, 2013

રખડ્યું રસ્તે


ધડબડ ધડબડ દોડે મોતી પર્ણ વિહિન ડાળે...
દૈને ચુમ્મી ખુશ થૈ મોતી આગળ ધસતું જાળે...
---રેખા શુક્લ
બિન પિયે બેહોશિયા જબજબ તુ મિલ જાયે
જાતા લમ્હાં રૂકરૂક જાયે ગર મુજે ભુલ જાયે
નિઃસ્તબ્ધ ચાંદની મે નહાયે ચાંદ ખો જાયે
બિછડકે રેહનેકા તજ્રુર્બા હમ ના આજમાયે
---રેખા શુક્લ  
बिन पिये बेहोशिया जबजब तु मिल जाये
जाता लम्हां रूकरूक जाये गर मुजे भुल जाये
निःस्तब्ध चांदनी मे नहाये चांद खो जाये
बिछडके रेहनेका तजुर्बा हम ना आजमाये
---रेखा शुक्ल 
રખડ્યું રસ્તે સપનું એક એવુ 
આંગણે કમાડ ખખડે છેક એવુ
--રેખા શુક્લ

ચાંદની મે નહાયે.....


બિન પિયે બેહોશિયા જબજબ તુ મિલ જાયે
જાતા લમ્હાં રૂકરૂક જાયે ગર મુજે ભુલ જાયે
નિઃસ્તબ્ધ ચાંદની મે નહાયે ચાંદ ખો જાયે
બિછડકે રેહનેકા તજ્રુર્બા હમ ના આજમાયે
---રેખા શુક્લ  

 चांदनी मे नहाये......

बिन पिये बेहोशिया जबजब तु मिल जाये
जाता लम्हां रूकरूक जाये गर मुजे भुल जाये
निःस्तब्ध चांदनी मे नहाये चांद खो जाये
बिछडके रेहनेका तजुर्बा हम ना आजमाये
---रेखा शुक्ल 

શનિવાર, 9 માર્ચ, 2013

મિલન ઇશારો...


ખરી પાનખરે ખુલ્લી આંખે... સપનાં થૈને ખોવાના
તિથી તોરણ તારીખે... આમંત્રણ દૈને સહુ  જોવાના
મિલન ઇશારો ભીની પ્રીતડી, વરસાદી સપના સેવાના
વરસાદી ચિતડું ને માહોલ રંગતે, થૈ મેહફિલે રેહવાના
---રેખા શુક્લ