રવિવાર, 17 જૂન, 2012

નજરેં ...!!!


નજરેં ના ઉઠાયે તો કહીયે જીક્ર હી કહાં
ક્યા અદા હૈ આપકી યે બંદાનવાજીયાં
ઉલ્ફત મે ના હો શિક્વા યે બાત હી કહાં
હમ મનાયે તુમ જો રુઠો, ક્યા આપકી અદા
ફુલોસે પ્યારી મહેંકી હવાંએ લે અંગડાઈયાં
હૈ નશીલી બેહકી-છલકી નૈનકી ગેહરાઈયાં
હમ જો સુનાયે કહાની તો ખો જાયે પરીયાં
જી રહે હૈ તુમ સે બનકે આપકી પરછાઈયાં
---રેખા શુક્લ(શિકાગો)

શનિવાર, 16 જૂન, 2012

રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં.....


રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
ઉઘડ્યા કરે લોચન રાધાના શ્રીકૃષ્ણના આગમનમાં
સ્પર્શેલી વાંસળી તુજને ભુલાવી ભાન છોડી ભાગમાં
સંતુષ્ટ અધરો પર અતૃપ્ત તૃષ્ણા રહે  રાગમાં
વહ્યા કરે લોહીમાં મોરપીંછા શ્રીકૃષ્ણની આગમાં
ચાંદની મારે ફુંક ને બળતરા આ ભાનુ માં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં...
તારલાની રાતે લૈ જા સપના ખુલ્લી આંખના
શબ્દોના પાલવડે બાંધુ સાજન તુજને વ્હાલમાં
કાંગરિયે ને ચબુતરે ને આંબે ટહુક્યા મોર
રટણમાં વા'લા ચરણમાં લેજે મુજને શરણમાં
રણક્યા કરે પગના ઝાંઝર આગ દિલના દરિયામાં..
-રેખા શુક્લ(શિકાગો)

ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?


ઇશ્કના દરિયામાં ભીંજી તરસ્યા મહીં રેહવાના
બોલ્યા કરે છે શબ્દો કે ફુલ પથ્થર થૈ ગયા
દિલના ઉઘાડા દ્વાર પળમાં બંધ થૈ ગયા
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?...
ખુલ્લા બદને ગર્મ હાસ્યમાં શામિલ કૈ પરવાના
આ પાણીમાં છે આગ કે રમતમાં છે પાણી
ઢળેલી બે પાંપણોને ઉઠાવા કૈંક કરવાના
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
પહેચાન જુના પરિંદોના એહસાન નવા-નવા
ભજીયામાં છે શું એવું ને પીણાં લૈ અવનવા
મોતી ભળે છીપલે ને દરિયો ગળે સુરજને
.... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
છાલક મારે પ્રેમથી હલેસે મસ્ત ડોલે નૈયા
પુષ્પની પ્રસરે સુગંધ સ્તબ્ધ થૈ ભમરામાં
શંખલુ ઉપાડી ભાગતી ગોકળગાય દર તો માટીના
... ને લાગ્યું ખોટું મારા કેમ રિસાયા?
-રેખા શુક્લ(શિકાગો)

મંગળવાર, 12 જૂન, 2012

રસ્મે ઉલ્ફત કો નિભાયે કૈસે !!!


ઝ્ખ્મ અભી ભી ભરે નહી
વો સમજ ગયે કૈસે નહી
ફિર સે આયે છુરી ભોંક્ને
જતા કે એહસાન પાપ ધોતે નહીં
નિગાહોં સે હટ જાઓ વરના
બેહ જાઓંગે આસું હૈ પાની નહીં
જુઠા પ્યાર દિખાકે ક્યા
જી અભી ભી ભરા નહીં
હંસકે વાપિસ જતાકે પ્યાર
આપસે આયના દિખાયે કમ નહીં'
મિલાયે આપકો આપસે ઔર્
દિલસે ફિર લગાયેંગે નહીં
-રેખા શુક્લ(શિકાગો)

ક્યું યે ઇન્સાન કરે?


કભી શામિલ તો હો મેહફિલ સજે
ઔર કભી અપનોસે અલગ તરે
યું તો અંદાજ સે હૈ સબ કરે
ફિરભી ભાગે, સમજે આગે ફરે
કોઈ આજ ભરે કોઇ કલ  ભરે
સબકી ઉમ્મીંદે ફિરભી પુરી કરે
ઘુટન હો ઐસા પ્યાર કરે
તુજેહી બેચે, તુજે હી માંગકે મરે
ફુલોકી રંગોલી તેરે આગે કરે

-રેખા શુક્લ(શિકાગો)

રવિવાર, 1 એપ્રિલ, 2012

હું ને તું...

ત્રિઅંકી આ  નાટકના, પાત્ર-પ્રેક્ષક હું ને તું ...
પડદા પર તું ને હું,  તોયે અંદર-બહાર તું ને તું
ચલને હોડી લઈને દરિયે..સોનેરી રેતીમાં નામ  લખીએ  હું ને તું...
હિપ્નોટાઇઝ  કરે તારલાની આંખો..હમ-તુમ હમ-તુમ..
ચશ્માં પેહરી ચાંદ બોલે ગુજરાતી કાલુ-કાલુ ..હું ને તું..
હા, કરું છું પ્રેમ ભાષા-પ્રેમીને..ખુશ છું ને કે ગુજરાતી છું..હું ને તું..
ચલને ઘાસના ગાલીચે ઉંચે..ટેકરા પરથી....હું ને તું
ધડ્બડ ધડબડ બસ દોડીએ ..હું ને તું..
પડીએ તો ય  હસતા-હસતા ગબડીએ  હું ને તું..
ના શરમ  ના પરવા પડવાની, હાથમાં ને હાથમાં હું ને તું..
હસતા-હસતા ચુમી લે તું, શરમાવી દે મુજને તું...
ચીંધે આંગળી.., પાળે બ્રેડ ખાતા પારેવડાં જોઈ.....હું ને તું
ઉગ્યું ગુલાબ  કુણી કળી સંગ, તોડી ધરે મુજને તું..
હસાવી દે પળભરમાં, ભરી દે રંગ  મારા ગાલોમાં
પુલ  નીચે, ખળ-ખળ  પાણી..અંતે નાની બેંચ...
ખડખડાટ  હસતા વ્રુક્ષ  તળે ઝુલતા હિંચકે હું ને તું..
કેડી ખેંચે પાણી તરફ ને ઝટ  ઝંપલાવે તુ..
ફાટક ખોલી..મંદ મંદ  હાસ્યે બાથમાં ભીંસે મુજ ને તુ..
કર દે જાદુ રિહા કરી દે મારાથી મુજને તું..
બ્રહ્માંડ નો ઈશ્વર પાસે લાગે ને રિસાય તો બહું દુર..
ગુલાબ  મોગરો જુઈની.. કરું ટપકાં ની રંગોળી..
દિપ  પ્રગટાવી  ચાલને પગલાં પાડીએ  હું ને તું...
    ---રેખા શુક્લ (શિકાગો)

શુક્રવાર, 30 માર્ચ, 2012

શોધવા મારામાં મોહન મળે..!


સુખની લકીર શોધતી...આંબા ડાળે કોયલ કરતી કુ કુ કુ
ધનીક ફકિર ને શોધતી... લીંબડે બેઠી ચકલી કરતી ચીં ચીં ્ચીં
રણમાં ગોતે ખમીર ઝાંઝ વાનું..  ચબુતરે કબુતર કરતાં ઘું ઘું ઘું
મૌનમાં થાય આરપાર તેવા તીરની શોધે પંખ પ્રસારી મયુર ટહુકે
નીકળો ગોતવા કબીર ને.. મળે કબર ને કફન ગલીઓમાં
ઉગી હોય જેમા તારી સુગંધ તેનુ નીકળવું શોધવા મારામાં 
જીવન ઝરમરે ડાળખે કા-રણ વગર મળે.. મંજુરી મળે
ટેકરી પરનુ સાંત્વના દેતું ...શહેર મળે..નિશાળ  મળે
સાચવેલા સોનેરી દિવસો દફ્તરમાં મળે..અજાણ્યું સગપણ  મળે
ખોવાયેલા વર્ગ-ખંડે આશિક હ્રદયની પહેચાન  મળે..જુઈની વેલ  મળે
આખો સુરજ લઈ ને રમવા નીકળે તેવી કોઈ  સાંજ  મળે...સ્નેહી મળે
શ્રીફળ વધેરું.. પુષ્પો પાથરું.. જમુના ને કાંઠે તું મળે...મોહન  મળે
-રેખા શુક્લ(શિકાગો)