કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
શુક્રવાર, 2 માર્ચ, 2012
મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012
યે સુલગતી વાદિયાં...
વાદિયાં મિલાયે અપનોસે સજનવા...
ગુજરે હુવે લમ્હેં દિખાયે કારવા....
કે તુમ અબ ભી યહાં હી હો...
જબ કુછ થા ભી નહીં તબસે હો...
યે ગલિયાં ઔર સિતારે આસમાં કે...
કરતે હૈ ઇશારે મિલનકે યે નજારે...
હસરત કોઇ બાકી ન રહે દિલદાર...
દિલ્દારા જ્શને બહાર કરે ઇશ્ક કી પુકાર...
-રેખા શુક્લ(શિકાગો)
તને મળું તારી આંખમાં …
તને મળું તારી આંખમાં ને પીગળુ બાહુપાશમાં
સોફ્ટ ને મક્કમ પણ સ્પર્શાઉ તારા હાથમાં....
પગ જમીં પર અધ્ધર, ખુલે ન આંખ લજ્જામાં
પગ જમીં પર અધ્ધર, ખુલે ન આંખ લજ્જામાં
ઉડતા સ્વપ્ન પકડીને વેરી દે છે પાલવમાં....
નશીલી તાંકતી આંખો,મારી હથેળી નીચેની આંખોને
થર થર ધ્રુજારી ધબક ધબક હ્રદયની પાંખો ને...!!
- રેખા શુક્લ(શિકાગો)
શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012
મટકું..!!
તરફડાટ
ને તરફડાટ માં થૈયા
થૈયા ગાગર
રાધીકા
ની રંગભીની પાનીનું થાંઉ ઝાંઝર...
કાનુડો
રમેલ જ્યાં રાસ ધુળની
થાંઉ રજકણ
ઉઝરડાથી
શબ્દોમાં પ્રવેશે આગ મણ મણ..
ચમક્યું
ચણોઠીના ઢગલે ઝાંઝરિયું પળ
પળ
સ્વપ્નાં
ન ખરે ડરું છું
મારું ન મટકું પળ
પણ..
-રેખા
શુક્લ(શિકાગો)
કાળજાની વાતો..
ગાંઠ થી છુટી કરી
કાળજાની વાતો
ખુલી કિતાબે અર્ધનયનને વાંચે
રાતો
પકડાપકડીમા
રહે શેખચલ્લીની વાતો
સાચો રંગ મેંદીમાં છુપો
લપાઈ જાતો
પવન ગુલાબને અડપલા કરી કરી
વા'તો
છેડ્યાનો
ઉમંગ એને હૈયે તો
ન મા'તો
-રેખા
શુક્લ(શિકાગો)
રિશ્તોંકી દુનિયા...
નદીયાં ગહેરી, નાવ પુરાની,
રિશ્તોંકી દુનિયા ફિરસે ભારી,
બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા સબ કહાની સારી,
ગલિયાં-ચોબારાં કી વો રૂહાની
રૂહ સે રૂહ કબસે થી હમારી,
આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ(શિકાગો)
રિશ્તોંકી દુનિયા ફિરસે ભારી,
બિસ્તર, કમ્બલ, સાંવલી સુહાની,
સીતા-ગીતા સબ કહાની સારી,
ગલિયાં-ચોબારાં કી વો રૂહાની
રૂહ સે રૂહ કબસે થી હમારી,
આંગન દુલ્હન ઔર જંગલી જવાની,
ક્યું અબભી બિકે બાઝારમેં નારી?
-રેખા શુક્લ(શિકાગો)
શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...!!
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને..
હળવેકથી આવે વણાંક થડકાર દૈ ને
માણસ નામે સ્વપનું એકેક ખોવાણું ને
કરજદારનું આમંત્રણ ને રમવાની રમત ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
જંતર મંતર હા જરાંક પાની પાછી લઈ ને
ખુરશી-ખુરશી રમતા જોયા ઝરૂખે પોપટા ને
ચણોઠીની ઢગલીમાં જઈ બેઠા મયુર ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
વરસાદી સંગતમાં મોરલા ટહુકા લાવ ને
ફોરાનું ભીનું સંગીત ને પંખીઓનું અંગત ને
વિણેલા મોતી પાથરુ વર્ણાગી છે રસ્તા ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
સાંજ ઢળે છે પાછી કાચી સમજણે પાકી થૈ ને
જીવન ઝરમર ઝરમર વરસે છત્રીસંગ ભીંજુ ને
વાંછટમાં ખીલે છે મહેંક મોગરા ની વેણી ને
શબ્દોની ના જરૂર પ્રેમ ને કે વિરહને...
-રેખા શુક્લ(શિકાગો)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)