કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
મંગળવાર, 5 માર્ચ, 2019
શુક્રવાર, 1 માર્ચ, 2019
શનિવાર, 23 ફેબ્રુઆરી, 2019
શબ્દસલામી
મુઠ્ઠી ભરી ને ચાલો વાવીએ ઝંખના; બળી ગગનચૂંબી કવિતા
સીમ ભરી ઉગાડો લીલાશ; માનવતા ઝંખતી કસૂંબલ કવિતા
ખોબો ભરીને શમણાં પી ને હવે; માંગ રાષ્ટ્રઆરાધની કવિતા
ખોબો ભરીને શમણાં પી ને હવે; માંગ રાષ્ટ્રઆરાધની કવિતા
રોમ રોમ માણ ફુટયું આકાશ; સીમા પર માંગે હિસાબ કવિતા
ઉત્સાહના મણકા માતૄભાષે; દઉ શબ્દસલામી આક્રંદ એક કવિતા
પૂર્ણિમા ની ડાળે ઝૂલે ઝૂલી; ટહુકા કરતી થનગની એક કવિતા
નાગરિકો અને સૈનિકોનું કરે ભવ્ય સન્માન; સ્પષ્ટતા એક કવિતા
કરૂણતા અને સંવેદનશીલતા થી; પરોવી રૂવે શબનબી કવિતા
રૂપ રંગ રસ થી છલકે મધુરી; અલૌકિક કાવ્યલોકમાં કવિતા
---રેખા શુક્લ
મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2019
જય જવાન
મહેફિલ નો ભરમ 'રાખ' જય જવાન "મા" ની લાજ રાખે !!
મેરે દેશ કે વીર જવાનો સો ગયે, ખરીદાર એક 'રાખ' માને
તપી લોહિયાળ ધરતી જય જવાન આઝાદીની રસીદ માંગે
શબ્દ મારે બૈગાને બનકે; તરફદારી માતૄભૂમિ શરણ માંગે
ફરિશ્તો કી નજર રોનકે બાજાર, ગવાહી જીસ્મ જમાના માંગે
---રેખા શુક્લ

कश्मीर कश्मीर
एक दफा अपना केहके पुकारो कश्मीर कश्मीर
मौत से पेहले मर गये अरे ओ कश्मीर कश्मीर
हरेक मोड पर फैली आग अरे ओ कश्मीर कश्मीर
अब दुश्मन जरूरत नही अरे ओ कश्मीर कश्मीर
दर्द रूकता नहीं एक पल अरे ओ कश्मीर कश्मीर
लहू खोंफ उठ्ठा है मिजाजी अरे ओ कश्मीर कश्मीर
फूरसत से उठ्ठेगा जनेजा अब मेरा कश्मीर कश्मीर
आजकल तौबा तौबा मिजाज मेरा कश्मीर कश्मीर
अगर तुम कहो तो खुदको भूलादू कश्मीर कश्मीर
तुम्हैं भूल जाने की ताकत नहीं हैं कश्मीर कश्मीर
---रेखा शुक्ला
पत्थर से जिसको बनाया सनम वो तो खुदा हो गये देखते देखते..!!
चमक हैं पिधलती बिजली..
आके नशीलां नजारां चल लेजा
सुन महेफिल है सजी शाम बर्फीली
मिले मासुम होने की देख सजा
खुलेआम तारोंसे सजी रात बर्फीली
तन्हाई करे फरियाद सुनजा
विरानोंको आबाद करजा बर्फीली
सादगी की कयामत देखजा
ऐसी बरसात हैं थमीं चली बर्फीली
---रेखा शुक्ला
अंगडाईयां खामोशी हल्का हल्का
इधर बंदगी, सूरूर हल्का हल्का
उधार जीन्दगी गूरूर, हल्का हल्का
नजरों की बातें, जादू हल्का हल्का
---रेखा शुक्ला
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
