કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
ગુરુવાર, 15 ફેબ્રુઆરી, 2018
મંગળવાર, 13 ફેબ્રુઆરી, 2018
ગુરુવાર, 8 ફેબ્રુઆરી, 2018
તું પ્રભુ !!
શ્રી સવા ને કંકુ - ચોખા અક્ષર ગૂંથાવે ચંદરવો તું પ્રભુ !
અત્તરના પૂમડાં જેવી કૄતિઓ રચાવી ટાંકે કાગળે તું પ્રભુ
જેને ગમ્યું જીવન એને જ રચાવે નવલખ્ખી રચના પ્રભુ
સંધ્યાના રંગથી વૄક્ષોના થડ છે ચિત્ર્યા કવિ સંગ તું પ્રભુ
કાગળની એકલતા સોંપી દેતો સુગંધિત અક્ષરોને તું પ્રભુ
હૂંફ થી આગળ વધી દાઝ્યા રે ઝળહળતા શબ્દ કૈં પ્રભુ
અક્ષરોનું થયું વાસ્તુપૂજન ને ઉજાળી મહેફિલ રંગ તું પ્રભુ
સારું થયું રડાયું નહીંતર ક્યાંથી ટપકત અક્ષરે તું પ્રભુ !!
---રેખા શુક્લ
ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018
માયા ઝૂલે
ચલો થોડા સા રૂમાની હો જાયે...
ટેરવાં ના સ્પર્શે કર્યું વાંચી જસ્ટીફીકેશન...!!
હૈયા ને આવે સપનું રૂબરૂ હાસ્તો મળવાનું
છબીમાં મોરલો નાચે જોઈ રીએક્શન ...!!
બુધ્ધુ થઈ ના ગોત, હજુ નથી ખોવાઈ
તસુ તસુ હીરલા માણેક છે તપ્યાં પિંખાઈ
તુ જ તો શોધે તુજ ને રોજ નવું ક્રીએશન...!!
માયા ઝૂલે બાઝી સાંકળ...... પોકળ મંજીલ આગળ
તડકાનો ઉતારો બર્ફીલા રણમાં પગલાં પાછળ ઝાંકળ
--રેખા શુક્લ
સોમવાર, 22 જાન્યુઆરી, 2018
ગુરુવાર, 11 જાન્યુઆરી, 2018
બિછોના ઔર ફૂલોકી ચાદર
ચાલ હરિ સંગ સંગ બીજુ ભલા કંઈ નહીં
ઉપકાર તારો વર્ષોનો શીર ઝૂકે વંદી અહીં
--રેખા શુક્લ
તું જલ કી ધારા, મઝધારે નૈયા
તું જલતી ધારા, સંજીદા નૈના
---રેખા શુક્લ
ના રૂકને દિયા.............. ન જાને દિયા
જાલીમ તેરી કિરપાને જિંદા માર દિયા
--રેખા શુક્લ
ચટાઈકા બિછોના ઔર ફૂલોકી ચાદર ઓઢાકે સૂલાદો
મુશ્કિલ સમય હૈં પર હમેં હિમ્મત નહીં ખોની હૈં બતાદો
====રેખા શુક્લ
જહાં વિશ્વાસ હોતા હૈં વહા...... અગ્નિ પરિક્ષા નહીં હોતી
તો ફિર ભી હર યુગ મે સીતા કો હીં ક્યું શોલો મેં જલાયા જાતા હૈં ?
--રેખા શુક્લ
ઉપકાર તારો વર્ષોનો શીર ઝૂકે વંદી અહીં
--રેખા શુક્લ
તું જલ કી ધારા, મઝધારે નૈયા
તું જલતી ધારા, સંજીદા નૈના
---રેખા શુક્લ
ના રૂકને દિયા.............. ન જાને દિયા
જાલીમ તેરી કિરપાને જિંદા માર દિયા
--રેખા શુક્લ
ચટાઈકા બિછોના ઔર ફૂલોકી ચાદર ઓઢાકે સૂલાદો
મુશ્કિલ સમય હૈં પર હમેં હિમ્મત નહીં ખોની હૈં બતાદો
====રેખા શુક્લ
જહાં વિશ્વાસ હોતા હૈં વહા...... અગ્નિ પરિક્ષા નહીં હોતી
તો ફિર ભી હર યુગ મે સીતા કો હીં ક્યું શોલો મેં જલાયા જાતા હૈં ?
--રેખા શુક્લ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)