અક્ષરોની રજાઈ ની હૂંફ થઈ આવી જોને
સપનાની વાદળીની હેલી વરસી તે જોને
ગુલાબ જેવો બટમોગરો મહેંક લઈ જોને
સુગંધીત બારીનો વાયરો તો થઈ જો ને
---રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....