કોઈ સળવળે છે અહીં તહીં
કોઈ ચળવળે છે મહીં મહીં
કોઈ ટળવળે છે જરી જરી
કોઈ સળ પડે છે મરી મરી
કોઈ બડબડે છે ફરી ફરી
કોઈ પરવડે છે ખરી ખરી
કોઈ તરફડે છે જડી અહીં
કોઈ ગરબડે છે મહીં અહીં
----રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....