રવિવાર, 14 એપ્રિલ, 2013

સમય જબ થમ ગયા થા કમ પડ ગયા થા......


મિશાલ ને ડીપાર્ટ્મેન્ટ સ્ટોર માં કામ કરતા જોઈ હુ ખુશ થયેલી...એક ની એક દિકરી ને પરણાવી ને જાણે પોતે ખાલી થઈ ગયેલી. ચાર વર્ષના ગાળા બાદ આજે મળી તો ખુશ ખુશ નજર આવેલી..વાતવાતમાં ફોટો કાઢી ને બતાવ્યો કે આ મારો છે ડરતા ડરતા મે ધીમે જોયું એકદમ સરસ ગોલડન રિટ્રીવર ગલુડિયું..ચાલો તે હવે ખુશ છે એકલી નથી. હમેંશા ખુબ મહેનતુ તો હતી જ પણ હવે એકબીજા વગર રહી નહોતા શકતા.બે વર્ષના લાંબા સમય બાદ ફરી દેખાઈ કહે તે બિમાર છે.. પણ તને શું થયું છે મિશાલ...?
મને તો કઈજ નથી થયું તેમ કહી ફોટો કાઢ્યો તો મારી આંખે ઝળઝ્ળીયાં આવી ગયા...! ડોગ આઈસ્ક્રીમ તો ક્યારેય નથી ખાતો પણ મારા ખોળામાં બેસીને કાયમ મારો આઇસ્ક્રીમ ખાય.કામેથી પાછી ફરું તો પછી હાથમાંથી નીચે ના મુકુ...આ મારું લાસ્ટ વીક છે હું હવે કામ છોડું છું ...યુ નો હી નીડ્ઝ મી...!  હું વિચારતી રહી...ને ગજબ ના પ્રેમ ને નિહાળી રહી...જરાક સારા બોલ, એક સુંવાળો સ્પર્શ, કે જેમાં થઈ જાય છે પ્રેમ ને સમય થંભી જાય છે કે શું...ને બસ પછી તો ફરી ફરી ડોકિયાં તે થંભી ગયેલા સમયમાં..રોઝ નો ફોન આવેલો મિશાલ પાસે જવાનો તે એકલી થઈ ગઈ છે પાછી....! નહોતી જોવી પણ સાવ સુકાઈ ગયેલી...ઘરે આવી ને ઘરાઈ ને રડી પણ રોઝ ને પુછ્યું કે બીજો તેના જેવોજ લઈ આવીયે તો...!! સમ હાઉ વી ફાઉન્ડ હીમ !!એક સુંદર સરપ્રાઈઝ મળતાં ફરી જ્યારે ખુશ જોઈ...તે સમય ન્હાનો હતો...ફિર સે થમ ગયા સમય જો કમ પડ ગયા... હા આ વખતે આઇફોન માં કાયમ માટે થમ ગયા થા...રેખા શુક્લ

શનિવાર, 13 એપ્રિલ, 2013

અક્ષરો મૌન થયા પેપરો બોલતા રહ્યા, ખાલી મકાનમાં લોકો વસતા રહ્યા--રેખા શુક્લ


રંગોસે ભીગી મોરી ધાની તરન્નુમ, લહુકે અક્ષરોમેં અંકિત તરન્નુમ
કોરી કોરી મેરી મુજમે મોરી તરન્નુમ, ટહુકે શબ્દોમે ચકિત તરન્નુમ
--રેખા શુક્લ
તુ જહાં હોતા હૈ પ્યાર વહા હોતા હૈ, 
પ્યાર જહાં હોતા હૈ ખુદા વહાં હોતા હૈ
ઔર પ્યાર જ્હાં રોતા હૈ ખુદા ક્યા હસતા હૈ? 
ઔર ખુદા ના હસ્તા તો ક્યા ક્યા નહીં હોતા હૈ
--રેખા શુક્લ
માછલીઘરે માછલી પાછળ પડી ગઈ, છીપ પાછળ પરપોટા હલાવે
મુંહ મચકોડે, અંગુઠો દેખાડે, જીભડો કાઢીને આંગળીઓ હવામાં હલાવે
--રેખા શુક્લ
કબતક હું યહાં કૌન જાને સિવા ખુદા
જબતક હું યહાં આકે મિલ તો લે ખુદા
--રેખા શુક્લ
રંગસે ભરી હું અક્ષરો સે જુડી હું
FB-જ્હાં મે સ્પર્શ સે પિગલી હું
--રેખા શુક્લ
ટિકુર ટિકુર ઝાંખે જ્હાં કિસન સંગ
મૈં મસ્તાની ઘુમુ યહાં કિસન રંગ
--રેખા શુક્લ
ફિર હિચકી ને મારા હાય, ઔર ગમ સે હૈ હારા હાય
દેખા કરે નજારા હાય, છુપ છુપ કે બેચારા હાય
--રેખા શુક્લ

શુક્રવાર, 12 એપ્રિલ, 2013

યાંદે નાઝ્નીન.....


સુનો દિલસે તેરે નામ કી ઘકઘક આવાઝ આયે...
બોલે તેરા નામ પિયા રે પિયા કૈસે જીયે હાયે....
---રેખા શુક્લ 

યાંદે નાઝ્નીન પાંવ સે લિપટી હૈ લેકિન મૈં છુડાના ચાહતી હું
 ઉભરકે ડુબે ફિર ઇતની પાસ આયે મૈ ઉતની દુર જાના ચાહું 
---રેખા શુક્લ 

નશીલી ભોલી આંખે મયકદા
બાલોંકી ઘટા કી ઉફ યે અદl
---રેખા શુક્લ

ઇશ્કકે ઝનુનમે નાહ ગઈ, વજુદે રેહમતકી બારિશ જો હો ગઈ
મેરે જીસ્મ સે મેરી રૂહ તક, કોઈ ચાંદની સી ઉભર ખો ગઈ..!
-રેખા શુક્લ



થારો નેહ વરસે અક્ષર થૈ બારે માસ એટલે પ્રેમ


મેરે આંચલ સે મુંહ ઢાંક કર દેખ રાત ભર ચાંદ સોતા રહા
પ્યાર કી ચાંદનીમે નહાઈ હુઈ ગઝલ ધડકન ગુનગુનાતા રહા
મનકી મિટ્ટીમે કોઈ મેહ કે બીજ બો કર લિપટી ગઝલ ગાતા રહા
ગુનગુનાતા અંધેરા ફુલ કે દિપક જલાતા રહા ઔર હસતા રહા
ભીગે બાલોસે છનછન મોતી ઝરે ચાંદ ઉસે બસ પિરોતા રહા
---રેખા શુક્લ 

ગુરુવાર, 11 એપ્રિલ, 2013

લંઉ કવિતા...!!

આવને તને કાગળ પર નિખારી સંવારી લંઉ કવિતા
રૂઠીને હું સતાવી ને પાછી પણ મનાવી લંઉ કવિતા
પ્રેમ-નજર હથકડી થી લાવ તને બાંધી લંઉ કવિતા
માત્ર મારી ને મારી જ બંદીવાન બનાવી લંઉ કવિતા
---રેખા શુક્લ
સ્વપ્ન લાવી પોઢ્યા રાત લઈ ને 
રણમાં મહોરે મોગરું પ્રભાત લઈને
---રેખા શુક્લ

તારી યાદોથી....!!

તારી યાદોથી...મને તો ફુરસત છે જ નહીં તારી યાદોથી ..તારા કરેલા વાદો થી...
ખુબ સંભાળીને રાખી છે તને પણ ખબર નથી....કેટલી સંભાળી ને રાખી છે...
રોજ રોજ તેને ઝાડીને, ધોઈને, તાર પર નાંખી, ગર્મી માં સુકવું છું...સાંજ થતાંજ
ભેગી કરીને સમેટી લંઉ છું..દિલની અલમારી માં મુકુ છુ...
ને ક્યારેક થંડીની ગર્મીમાં ઘુમુ છું ને વરસાદી પાણીમાં ભિંજુ છું..
ગરમી ની સવારે ઉઠાડીને તો ક્યારેક સુંદર સાંજે ..મારી સાથે ફેરવું છું...
તેને ભણતા, લખતા, ગાતા,ગણગણાવતા...ક્યારેક ડરાવીને,
કાં તો મોંઢું ચડાવીને જ્યારે તંગ કરું છું, ને બહુ થાય તો વઢું છું, ચંપલ લગાવું છું,
રોજ મારામાં ઝુલાવું છું કે કયાંક દુર ના થઈ જાય મારાથી...જી ભરી ને બેહલાવું છું ..
સમય ઓછો પડે છે મારો નહીંતર ચાહવા છતાં વધુ થી પણ વધુ પાળતી પોસતી..
મારા તન-મનમાં ..ને વિચારતી કે હું તો ભરી તારી યાદોથી...
---રેખા શુક્લ ૦૪/૧૨/૧૩

બુધવાર, 10 એપ્રિલ, 2013

મત્સ્ય


વારસ થઈ ને જન્મી ને ધબકાર થઈ ને જીવે છે..!!
જન્મી ત્યારે કદી  ચાલે બસ દોડતી ટેરવે લાગે....!!
ચકળવકળ મલક્તી આંખો હોઠ બસ હસ્તા માગે...!!
વ્હાલ કરો તો વળગી પડે ને નજરું તેની ભાગે...!!
ડોકટરનું નિદાન એવું ડાન્સીંગ આઈઝ છે લાગે...!!
લીગલી બ્લાઈન્ડ મોટી આંખો પ્રકાશ ના માગે....!!
પાણી પર મત્સ્ય તરે તેમ સ્ટેજ પર નાચી ભાગે...!!
સોળ વર્ષની કોરી કન્યા ડ્રાઈવ કરવા ના માગે...!!
---રેખા શુક્લ (સત્યઘટના-ડાન્સીંગ વીથ સ્ટાર્ઝ)