ઉંટ્પગલે આવી વણઝાર રેતમાણસો હારું
ભીનું કારણ તારું રુવે ઝાંઝવું રણનું મારું
હ્રદય ભીનાશે મ્રુગજળ પ્યાસું હરણું મારું
પ્રીતડી પ્યાસી ભાન ભુલવે મ્રૂગજળ હારું
---રેખા શુક્લ
કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....