સોમવાર, 3 ડિસેમ્બર, 2012

મને પસંદ છે ...


******************************
ઘર બેઠે ગંગાજળ મળે તો, મરવાનું મને પસંદ છે...

કવિતાઓનું રસપાન મળે તો કવિસંમેલન મને પસંદ છે..

શિકાગોના પ્રાંગણે પગેરૂં તમારા પડ્યા તે મને પસંદ છે...

હરખથી ધબક્યા હૈયા નાનેરા હસ્યા મને પસંદ છે ...
--------રેખા શુક્લ

શનિવાર, 1 ડિસેમ્બર, 2012

જો તું મળવા આવે કાન


તમન્ના બધી જાગી ઉઠે જો તું મળવા આવે કાન

આ ૠતુ બદલાઇ જાય જો તું મળવા આવે કાન

જમાનો અરે જલી જાય જો તું મળવા આવે કાન

આ દુનિયા ભરના ઝગડા, ઘરના હાલ ને ચાલ

બધી બલા ટળી જાય જો તું મળવા આવે કાન
--રેખા શુક્લ ૧૨/૦૩/૧૨

ના સમજે દિલકે હારે હૈ..........


સમજ સમજ કે ના સમજે; ના સમજે યે દુનિયા હૈ

પલપ ઝલક કે યે રિશ્તે; યે રિશ્તે હૈ યે તારે હૈ

ચુનમુન ચુનમુન ચુપકે ચુપકે ચુભ્તે છુપકે ન્યારે હૈ

ડગર ડગર સે પલપલ છલકે; છલકે દિલકે હારે હૈ
--રેખા શુક્લ ૧૨/૦૨/૧૨ 

ભોળું ભુલકું


તું મને પાલવનું ઇંગ્લીશ પુછ ના અહીં આંસુ ટિશ્યુંથી લુંછાય છે....

અહીં અંગ તો ઉઘાડા દિસે છે ખાલી દિલ બસ બંધ દેખાય છે....

હજુ કાલે જ તો સપનું જોયું ખોળામાં તું જાગતા રડી પડાય છે....

દિકરી ને સાંભળી વ્હાલ માં ભોળું ભુલકું બની હસી લેવાય છે...
----રેખા શુક્લ ૧૨/૦૧/૧૨

ગુરુવાર, 29 નવેમ્બર, 2012

સરહદ


બુલંદી દેર તક કિસ કે હિસ્સે મે રેહ્તી હૈં
બહુત ઉંચી ઇમારત હર ઘડી ખતરે મે હોતી હૈ

જહાં ગરીબી શાનસે પર્દે મે રેહતી હૈ
વહાં અભી ભી અમીરી નંગી નજર આઈ હૈ

બિલ્લી કી દેખરેખ મે ચીડીયાં કો દે દિયા
દુનિયા હમારા હક ભી હમે દે ન સકી

પોતા ભી હમસે છીનકે રાજા કો દે દિયા
દુશ્મની ને કાંટ દી સરહદ પે અપની જિંદગી

દોસ્તી ગુજરાત મે રેહ કર મો હાજીર હો ગઈ
પથ્થર કા મેરે સરસે કુછ રિશ્તા નિકલતા હૈ

જીસે દુશ્મન સમજતા હું વહી અપના નિકલતા હૈ
ડરા ધમકાકે તુમ હમસે વફા કરને કો કેહ્તે હો

કભી તલવાર સે ભી પાંવકા કાંટા નિકલતા હૈ ?
કુંવે સે હર વક્ત પાની મીઠા હી નિકલતા હૈ

બુધવાર, 28 નવેમ્બર, 2012

પારિજાત પ્યાસે


પંચપુષ્પી રક્તશીખાધારી
  પથરાયા જ્યાં શ્વેત 
     પારિજાતકે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
  નભમંડળે રાસ રચે
ટમટમે અગણીત તારલા
      અમાસે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
 પલકારામાં ભાગે સૌ
નિજસ્થાન ભુલી પાછળ
      ઝાંકળે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
  સંવેદનાની યાદ ને
    સ્મરણનું ભાથું
       અતિતે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
    શ્વેત પરછાઈ
     પ્યાસી થંભી
  લઈ રક્તબિંબ અધરે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
 ---રેખા શુક્લ

હમ ભી પ્યાસે ઔર વો ભી પ્યાસે


નિગાહોં કી કૈદ જિંદગી મે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

ખામોશ ઇંતજાર લિયે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

અજનબી ઔર ખયાલો મે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

નમકીન મસ્તીયોસે ભરે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

દિલ કરતા ઇબાદત રહે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

ટપકતે આંસુસે સી લી જુબાન હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

સાયે ઔર રૂંહ કહે હમ ભી પ્યાસે ઔર વો ભી પ્યાસે

---- ---રેખા શુક્લ