સ્મૃતિપટના પ્રાંગણે સંસ્કૃતિની યાદો...
ચણે મોતીડા આંગણે એ મોરલાની યાદો...
થાતી રહે પ્રદક્ષિણા તુલસીની યાદો...
પ્રેમધાગા સુતરના જોઉ વડલે યાદો...
આસોપાલવના લીલા તોરણોની યાદો...
ને લીપેલા આંગણે રંગોળીઓની યાદો...
મંદિરના ઘંટનાદે આરતીની પ્રગટે યાદો..
ઝળહળતી દીવડીઓના તારલાની યાદો...
-રેખા શુક્લ(શિકાગો)
આસોપાલવના લીલા તોરણોની યાદો...
જવાબ આપોકાઢી નાખોને લીપેલા આંગણે રંગોળીઓની યાદો.....વાહ કઃઉબ સરસ કવિતા રેખાબેન...તમને મળીને ખૂબ આનંદ થયો હતો....પેલુ કહે છેને આવ ભાઈ હરખા આપણે બે સરખા..લેખકને મળીને એવો આનંદ થાય ...હવામાં ઉડવા મળે...:)
sapanaa